ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત સરકાર સાથે મળી રાષ્ટ્રીય હિન્દી દિવસ ઉજવવા હાસ્ય દરબાર નું આયોજન કર્યું હતું. જ્યાં એમણે હિન્દી બોલી બધા ને હસાવ્યા હતા તેમજ એમણે તેઓ ની પહેલી હિન્દી બુકનું વિમોચન કર્યું હતું. તેમાં વિશેષ રૂપે હિન્દી સાહિત્યના નામચીન લેખકો અમીશ ત્રિપાઠી, ચેતન ભગત, સુધા મૂર્તિ જેવા મહાનુભવઑ એ સમારોહમાં હાજરી આપી હતી.
આવું અધિકૃત પુસ્તક લખવા બદલ હિન્દી સાહિત્યના જાણીતા લેખક ચેતન ભગતે શ્રી વિજયભાઈ રૂપાણી ની પ્રશંસા કરી હતી. આ સમારોહમાં કવિઓ વિધવાનો અને પત્રકારોએ હાજરી આપી હતી.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગુજરાત સરકાર વિજય રૂપાણીના પુસ્તકના થોડા અંશ પ્રાથમિક શિક્ષણના હિન્દી વિષયમાં સમાવેશ કરી શકે છે.