ગુજરાતમાં થનારી વિધાનસભાની ચૂંટણીને લક્ષીને અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના પ્રચાર માટે અવાર-નવાર ગુજરાત પ્રવાસે આવે છે અને લોકોને ભાત ભાતની રેવડી ની લાલચ આપે છે.
રેવડીના લાલચે એક યુવાન રેવડી લેવા સુરતના આમ આદમી પાર્ટીના કાર્યાલય પર દોડી ગયો હતો. પરંતુ ત્યાં યુવકને રેવડી ના મળતા ગુસ્સે ભરાયો હતો. ગુસ્સે ભરાયેલા યુવક કે બીજા લોકોને પણ રેવડી ની લાલચ આપી આમ આદમી પાર્ટીના કાર્યાલય પર મોકલ્યા હતા, તે જોઈ લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું.
મામલો મેદાને પડતા ઈશુદાન ગઢવીએ કેજરીવાલને ફોન કરી સુરત બોલાવ્યા હતા ત્યારબાદ કેજરીવાલે લોકોને ફ્રી વીજળી શિક્ષણ જેવી રેવડી આપી શાંત પાડ્યા હતા.
પરંતુ દિલ્હીથી આવેલ અને સુરતમાં કામ કરતા એક યુવકે કેજરીવાલને દિલ્હીમાં રોજગાર વિશે પ્રશ્ન પૂછતા કેજરીવાલને ઉભા પગે ભાગવું પડ્યું હતું.