સુરતની એક સોસાયટી ના ગરબા આયોજનમાં ગરબા ક્વીન ફાલ્ગુની પાઠક ના ગીત વગાડવા બાબતે મોટી બબાલ થઈ હતી. ગરબા રમતી વખતે ગરબા ક્વીન ફાલ્ગુની પાઠક ના ગીત વગાડતા અમુક લોકોએ ગરબા કરવાનું બંધ કરી દેતા તેમના જ પાડોશી એ એમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. મળતી માહિતી મુજબ પોલીસે એમાંથી અત્યાર સુધીમાં કુલ આઠ લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ એ નોટીસ બાર પડતા જણાવ્યું કે હાલ નવરાત્રી ચાલી રહી છે અને ગુજાતીઓ ફાલ્ગુની પાઠક ના ગરબા પર ના રમે તો તમે તમારી નજીક ના પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી શકો છો.